સરકાર / 16મી લોકસભાનું વિસર્જન થતા નવા મંત્રીમંડળમાં આ ગુજરાતીઓને મળી શકે છે મંત્રીપદ

Gujarati MPs new cabinet Lok Sabha bjp gujarat

16મી લોકસભાના વિસર્જન માટેની ભલામણો બાદ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રિય મંત્રી પરિષદનું સામુહિક રાજીનામું સોંપ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કેન્દ્રિય મંત્રિપરિષદના રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. જોકે આ રાજીનામું સોંપતા પ્રધાનમંત્રી મોદીએ નવી સરકારના ગઠન સુધી પોતાના પદ પર બન્યા રહેવા માટે આગ્રહ પણ કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ