ગુજરાતી સિનેમા / ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીનું બોલીવુડને પણ ટક્કર આવે તેવું ધમાકેદાર ટ્રેલર, મોહમ્મદ ઘોરીના પાત્રમાં ચંકી પાંડે

gujarati movie nayika devi's trailer has been released

હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડ ને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે, જુઓ આ ફિલ્મનું ટ્રેલર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ