મંદી / ચીનને ટક્કર અને 10 લાખને રોજગારી આપતો મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીમાં ફસાયો, 30 ટકા ઉત્પાદન ઘટ્યું

gujarati morbi ceramic industry pay 4500 crore tax to government

મોરબીના 42000 કરોડના સિરામિક ઉદ્યોગને કોઈકની નજર લાગી ગઈ છે. આ ઉદ્યોગને એક પછી એક ફટકો પડી રહ્યો છે. એક બાજુ સરકાર મોરબીના સિરામિક ઉદ્યોગને ચિન સાથે સરખાવી રહી છે અને બીજી બાજુ 10 લાખ લોકોને રોજી આપતા આ જ ઉદ્યોગને એક પછી એક ફટકો આપી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ