કાર્યવાહી / PMOના એડિશનલ ડાયરેક્ટરની નકલી ઓળખ આપનાર ગુજરાતી શખ્સની J&Kમાં ધરપકડ, Z+ સિક્યોરિટી સાથે બુલેટ પ્રૂફ વાહનમાં ફરતો

Gujarati men arrested in J&K for giving fake identity of Additional Director of PMO

ધરપકડ કરાયેલ વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો, પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ