ગોલમાલ / કોણ જવાબદાર? રોજગારીને નામે મંજૂરી આપેલી મારૂતીમાં સ્થાનિકોને નોકરી નહી

Gujarati maruti company can not employment for gujarati

સ્થાનિકોને નોકરી આપવાને બહારને જે કંપનીઓના પ્લાન પાસ કરવામાં આવ્યા હતા અને ગુજરાતીઓનો રોજગારીના ફુલગુલાબી સપના બતાવ્યા હતા તે ભાંગીનો ભુક્કો થઈ ગયા છે. બેચરાજી પાસેના મારૂતી પ્લાન્ટમાં બધુ ઓટોમેટીક છે અને કોઈ સ્થાનિકોને નોકરી મળી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ