રેસીપી / તમે આંગળા ચાટતા રહી જશો, આ રીતે ફટાફટ બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી કઢી

gujarati kadhi recipe know how to make

જો તમને ચટપટી અને મસાલેદાર ગુજરાતી ખાવાનો શોખ છે, તો આજની રેસીપી તમારા માટે ખાસ છે. આપને જણાવી દઇએ કે, કઢી બનાવવાની અનેક રીતો છે, પણ કઢીમાં તડકા(વઘાર)નો સ્વાદ વધારે છે. 

બ્રેકિંગ ન્યૂઝ