FOLLOW US
શુભાંક - આજનો શુભ અંક 1 છે શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધીયો શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 11-06 થી બપોરે 12-27 સુધી શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
શું કરવું : શ્રીસૂક્તના 11 પાઠ કરવા શું ના કરવું : અન્નનો બગાડ ના કરવો આજનો મંત્ર : ઓમ હ્રીં માંગલ્યલક્ષ્મ્યૈ નમઃ આજનું દાન : ચોખા-દૂધનું દાન કરો ------------------------ મેષ (અ.લ.ઈ.) સામાજિક સેવામાં રુચિ વધશે વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી
વૃષભ (બ.વ.ઉ.) શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે નાના-મોટા રોકાણમાં લાભ થાય માનસિક ચિંતાથી દૂર રહેવું
મિથુન (ક.છ.ઘ.) ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય લે-વેચના કામકાજમાં લાભની સંભાવના
કર્ક (ડ.હ.) વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ મશીનરીને લગતા કામકાજમાં ફાયદો ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ
સિંહ (મ.ટ.) વ્યવસાયમાં નવા કામ મળે સાથી કર્મચારી અને સહયોગીથી લાભ મા-બાપના આશીર્વાદથી અધૂરાં કામ પૂરા થાય તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું
કન્યા (પ.ઠ.ણ.) કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય
તુલા (ર.ત.) સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી ચંચળ સ્વભાવને સરળ બનાવો કારણ વગરની યાત્રાથી બચવું આપના કરેલા સારા કામની સરાહના થાય
વૃશ્ચિક (ન.ય.) નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે તબિયત બાબતે કાળજી રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.) આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે જવાબદારીવાળા કામમાં યશ મળશે લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે
મકર (ખ.જ.) સગા-સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય
કુંભ (ગ.સ.શ.ષ.) મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે નોકરી-ધંધામાં લાભ થશે ભાગીદારીથી મનમુટાવ જણાશે
મીન (દ.ચ.ઝ.થ.) વાહન ચલાવવામાં કાળજી રાખવી વેપાર-ધંધામાં મહેનત વધશે અંગત માણસો સાથે ઉધારીથી બચવું માનસિક અશાંતિનો અનુભવ થશે