સલામ / ગુજરાતની યુવતીઓએ વાઘા બોર્ડર પર લહેરાવ્યો તિરંગો, VIDEO જોઇ થશે ગર્વ

Gujarati girls wagha border indian flag video

વાઘા બોર્ડર પર અમરેલીની ત્રણ યુવતીઓએ તિરંગો લહેરાવ્યો છે. પરેડ સેરેમની દરમિયાન વાઘા બોર્ડર પર યુવતીઓએ તિરંગો લહેરાવ્યો હતો. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન આઝાદ દેશના જવાનોની પ્રશંસા પણ કરાઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ