Video / કલાકારનો 'કોમવાદ'? લોકગાયક વિજય સુવાળાએ રાજપૂતોની માફી માંગી, દલિતો અંગે કરી વાંધાજનક ટીપ્પણી

Gujarati folk singer vijay suvada video viral on comment of dalit

કહેવાય છે કે કલાકારોની કોઈ નાત-જાત નથી હોતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાણીજોઈને એવું વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યુ હોય કે પછી નાત-જાતનો એરૂ કલાને પણ આભડી ગયો હોય તેવું લાગી રહ્યુ છે. લોકગાયક વિજય સુવાળાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે અનુસૂચિત જાતિ માટે અપમાનજનક ટિપ્પણી કરતો નજરે પડી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ