લાલ 'નિ'શાન

નેશનલ એવોર્ડ / ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને મળ્યો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ, 13 એક્ટ્રેસને સ્પેશિયલ જ્યૂરી પુરસ્કાર

Gujarati film hellaro best feature film national award delhi

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 66માં નેશનલ એવૉર્ડનું આયોજન કરાયું હતું. આ દરમિયાન મંત્રી પ્રકાશ જાવડેકર, સચિન રવિ મિત્તર, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, અશોક દુબે, ફિરદૌસુલ હસન અને વિજેતા હાજર રહ્યા હતા. ઓગસ્ટ મહિનામાં નેશનલ એવૉર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ફિલ્મોને પણ નેશનલ એવોર્ડ વિતરણ કરાયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ