લો બોલો!  / કપાસ અને બટાટાના વિકાસમાં દેશી દારૂનો હાથ,  ખેતીમાં વપરાય છે સોમરસ

Gujarati farmer using alcohol to grow potato Cotton

ખેત પેદાશમાં ઉત્પાદન વધારવા માટે નીત નવા ફર્ટીલાઈઝર કે ગતકડાં નીકળતા હોય પણ કોઈ પાકના વિકાસ માટે દેશી દારુનો વપરાશ કરે તે કાંઈ જેવી તેવી વાત છે! ગુજરાતના ખેડૂતો બટાટા અને કપાસની ખેતીમાં દારૂનો વપરાશ કરતા થયા છે. ગુજરાતમાં આ વાત પહેલીવાર બહાર આવી છે કે કેટલાક ખેડૂતો કપાસની ખેતી સારી કરવા માટે દેશી દારૂનો ઉપયોગ કરે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ