છેતરપિંડી / આ ગુજરાતી ડાયરેક્ટરે મહિલાની 18 લાખની ગાડીનો 8 લાખમાં કરી દીધો વહીવટ, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

gujarati bollywood film director yash vaidya fraud

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા નીતાબેન શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યશ વૈધ નામના ફિલ્મ ડાયરેક્ટર વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ