મહામારી / ગુજરાતી ફિલ્મોના આ દિગ્ગજ અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

gujarati actor naresh kanodia corona report positive

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે તેમને સારવાર અર્થે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ