સ્પેસની સફર / ચંદ્ર પર જશે ગુજરાતી એક્ટર અને TVનો બાલવીર! જાણો કઈ રીતે મળ્યો અંતરીક્ષમાં જવાનો મોકો

Gujarati actor and TV Balveer will go to the moon! Find out how you got the chance to go to space

ટીવીનો ફેમસ શો બલવીર એક્ટર દેવ જોશી ચંદ્રની સફર માટે જઈ રહ્યો છે. ખુદ દેવ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આ બાબતે દર્શકોને જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ