ગુજરાતી સિનેમા / હવે સેન્ટિ નહીં મેન્ટલ થવાનો સમયઃ એક્શનથી ભરપૂર 'બાબુભાઈ સેન્ટિમેન્ટલ' આવતીકાલે થઈ રહી છે રિલીઝ

Gujarati Action Thriller film Babubhai Sentimental to release tomorrow

ગુજરાતી ફિલ્મો છેલ્લાં કેટલાક સમયથી ધૂમ મચાવી રહી છે. ત્યારે ફરી એકવાર દમદાર ગુજરાતી ફિલ્મ આગામી 17 જાન્યુઆરીના રોજ સિનેમા રજૂ થવાની છે. માયશા ફિલ્મસ, મોરી ગ્રુપ અને સીઝારા સીને આર્ટ સ્ટુડિયો દ્વારા આ અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'બાબુભાઇ સેન્ટિમેન્ટલ'નું ટ્રેલર દર્શકોએ ખુબ જ વખાણ્યું છે. આ એક્શન થ્રિલર ફિલ્મની જે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેનો આવતી કાલે અંત આવશે. કાલે ફિલ્મ જોવા જાઓ તે પહેલા જાણી લો કે ફિલ્મ શેના વિષે છે!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ