વાયરલ ખબર / ઓનલાઈન એપમાં રમીને IPL માં ગુજરાતનો યુવાન જીત્યો 1 કરોડ રૂપિયા, સોશિયલ મીડિયામાં વાયરલ

Gujarat youth wins Rs 1 crore in IPL by playing in online app, goes viral on social media

દેશભરમાં હાલ કોરોના સંકટની વચ્ચે IPL 2020 નો ક્રેઝ જોવા મળી રહ્યો છે, હાલમાં ઘણી એવી મોબાઈલ એપ્લીકેશન્સ છે જેના માધ્યમથી લોકો ઓનલાઈન પોતાની ટીમ બનાવીને તેની પર દાવ લગાવીને પૈસા જીતી શકે છે, ખાસ કરીને તો હાલની IPL 2020 ના મુખ્ય સ્પોન્સર પોતે જ ડ્રીમ 11 એપ્લીકેશન છે, સાથે જ હાલમાં આવી બીજી અનેક આવી એપ્લીકેશન્સ હાલમાં માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ