KBC / ગુજરાતની આ મહિલાને પૂછાયો 50 લાખનો પ્રશ્ન, પછી જાણો શું બન્યું?

gujarat woman won twenty five lakh in kaun banega crorepati season eleven

હિમાંશુના 1 કરોડના પ્રશ્ન પર ક્વિટ કર્યા બાદ હોટસીટ પર ડૉ કૃપા મેહુલભાઇ દેસાઇ પહોંચી હતી. એમને 50 લાખના પ્રશ્નનો સાચો જવાબ ના ખબર હોવાને કારણે ગેમ છોડી દીધી હતી અને 25 લાખ જીતવામાં સફળ રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ