આગાહી / ગુજરાતમાં ભર શિયાળે જામશે ચોમાસાનો માહોલ, આ તારીખે પડશે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

Gujarat will receive non-seasonal rains from November 30 to December 2

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેના કારણે જગતનો તાત ફરી ચિંતામાં મુકાઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ