આગાહી / ગુજરાત ગરમીમાં શેકાશે, હવામાન વિભાગે કરી મોટી આગાહી- જાણો ક્યાં શહેરમાં કેટલું રહેશે તાપમાન

Gujarat will heat up, big forecast made by meteorological department

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં એક સપ્તાહ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધશે.

બ્રેકિંગ ન્યૂઝ