હાશકારો / રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત, 2થી-3 ડિગ્રી તાપમાનનો પારો ઘટે તેવી આગાહી

gujarat will get relief from scorching heat from today

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ