આગાહી / ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે: હવામાન વિભાગ

રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાને આપી છે એક સાયકલોનીક સર્ક્યુલેશન હોવાથી રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ઝાપટા પડી શકે છે તો 5 દિવસ માછીમારો માટે પણ કોઈ આગાહી નથી એટલે જે દરિયો ખેડી શકે છે ત્યારે અમદાવાદ વડોદરા સહીત મધ્ય ગુજરાત માં વરસાદી ઝાપટા રહેશે તો બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી 36% જેટલો વરસાદ પડ્યો સાથે જ ઓગષ્ટ માં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેથી ઉત્તર ગુજરાત માં સારો વરસાદ રહેવાની સંભાવના છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ