હવામાનમાં પલટો / હવામાન વિભાગની આગાહી, દિવસે ગરમી રાતે ઠાર, ગુજરાતમાં ઋતુ બેવડાઈ

Gujarat weather forecast winter feb 2020

કાશ્મીરમાં નજીક પશ્ચિમી સર્ક્યૂલેસનને કારણે વાતાવારણમાં અચાનક પલટો આવ્યો છે આજે બપોરે ગરમી લાગશે જ્યારે મોડી રાતે ઠાર પડવાની પણ શક્યાતા સેવાઈ રહી છે. મુદ્દે વાતાવરણ કન્ફ્યુઝ છે કે શિયાળો છે ઉનાળો ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ