આગાહી / રેઇનકોટ મુકી દીધા હોય તો કાઢી રાખજો હો, ગુજરાતમાં આ તારીખે પડી શકે વરસાદ

Gujarat weather forecast today

કાશ્મીરમાં નજીક પશ્ચિમી સર્ક્યૂલેસનને કારણે વાતાવારણમાં અચાનક પલટો આવ્યો છે. સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે પંખો કરવો પડે તેવી ગરમી અનુભવાય છે ત્યારે હવામાન વિભાગે માવઠું પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ