બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર / રાજકોટ / અન્ય જિલ્લા / સુરત / વડોદરાના સમાચાર / આજે એક-બે નહીં, ગુજરાતના 17 જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે, જાણો કયા-કયા જિલ્લાના ખેડૂતોને ફાયદો

photo-story

5 ફોટો ગેલેરી

આગાહી / આજે એક-બે નહીં, ગુજરાતના 17 જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે, જાણો કયા-કયા જિલ્લાના ખેડૂતોને ફાયદો

Last Updated: 08:30 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે.

1/5

photoStories-logo

1. રાજ્યના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદ થશે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ જેવા જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

આજે અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Rain Forecast Weather Forecast

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ