હવામાન વિભાગ / રાજ્યના વાતાવરણમાં પલટો..! ક્યાંક કાળા ડિંબાગ વાદળો તો ક્યાંક વરસાદની એન્ટ્રી

gujarat weather forecast dwarka rain

રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં ક્યાંક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા તો ક્યાંક વરસાદની એન્ટ્રી થઇ છે. હવામાન વિભાગે પણ 2 દિવસ હળવા ઝાપટાની આગાહી કરી છે. દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું છે, જેને લઇને દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ