ચોમાસું / અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખે ગુજરાતમાં અહીં થશે વરસાદ

Gujarat Weather Forecast by Analyst Ambalal Patel

ચોમાસાને લઈને પરંપરાગત હવામાન જાણકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. 25 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ