આગાહી / ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોને ઘમરોળશે

Gujarat weather forecast 4 days heavy rain in Gujarat meteorology department monsoon

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં 11 જૂને ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ