ગુજરાત / પાણીદાર વિરોધથી આયોજન સુધી.. ક્યાંક સૌની યોજનાના પાણીના વધામણાં થયા તો ક્યાંક માટલાં ફુટ્યા

 Gujarat water problem Water scarcity Farmer Women

બોટાદના લીંબાળી ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડતા ખેડૂતો ખુશ બીજી, રાજકોટમાં પીવાના પાણી માટે પ્લાનિંગ, તો તાપી અને પાલનપૂરમાં વિરોધ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ