સમસ્યા / નર્મદા બાજુમાં જ તો'ય પાણી માટે ખાબોચિયું એક માત્ર સહારો

Gujarat water crisis Narmada Sardar Sarovar Narmada Dam

ઉનાળો ભલે તેના અંતિમ પડાવ તરફ આગળ ધપી રહ્યો હોય પરંતુ  પાણીની સમસ્યા એમ હળવી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના ખૂણે ખૂણેથી પાણીના પોકાર બળવત્તર બનતા જાય છે . પૂરતા જળસોર્સ ન હોય ત્યાં પાણીની તંગી ભરડો લઈ જાય. તે તો સમજ્યાં પરંતુ જ્યાં દેશની સૌથી મોટી નર્મદા અને કરજણ જેવી સિંચાઈ યોજનાઓ સ્થાપિત થઈ છે તેવા વિસ્તારની પાસે આવેલા વાઘઉંમર ગામમાં લોકોને ખાબોચિયાના જળ પર આધાર રાખવો પડે ત્યારે જળવ્યવસ્થાપનની પોકળતા ઊઘાડી પડી જાય છે. ત્યારે પાણીના બંધો પાસે નાગરિકોની કેવી તરસ છે અકબંધ જોઈએ આ અહેવામાં.  

બ્રેકિંગ ન્યૂઝ