દારૂબંધી / રંગીલા મામલતદારની મદિરાની મહેફિલ ઉપર પ્રેમિકાના દરોડાનો વીડિયો વાઈરલ

Gujarat wankaner girlfriend caught mamlatdar boyfriend alcohol party in office video gone viral

ગુજરાતમાં દારૂબંધી છે અને છડે ચોક સરકારી કચેરીઓમાં જ દારૂની બે રોક ટોક મહેફિલો જામે છે. રાજકોટમાં મામલતદારની કચેરીનો મજેદાર વીડિયો વાઈરલ થયો છે. વાંકાનેરના મામલતદાર, નાયબ મામલતદાર, સહિતના વીડિયોમાં કેપ્ચર થઈ ગયા છે. નાયબ મામલતદારની પ્રેમિકાએ પાડેલી રેડમાં રંગીલા મામલતદાર રંગેહાથ પકડાઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ