કોણ જવાબદાર? / વિરમગામમાં ખેડૂતો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા, કેનાલના પાણી ઉભા મોલ પર ફરી વળ્યા

 Gujarat viramgam narmada canal overflow water in farm

કમોસમી વરસાદે ખેડૂતોના ખેતર રમઘોળ્યા બાદ પણ ઉભા થવા મથી રહેલા ખેડૂતો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે. વિરમગામમાં નર્મદા કેનાલમાં વધુ પાણી છોડી દેવાને કારણે પાણી ફરી વળ્યા છે જેને કારણે ખેડૂતોનો રવીપાક બરબાદ થઈ ગયો છે. જગતનો તાત પહેલા કુદરત સામે આને હવે તંત્ર સામે લાચાર બનીને જોઈ રહ્યો છે. તંત્ર દ્વારા કાયમ બેદરકારી દાખવવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ