લાલ 'નિ'શાન

અમદાવાદ / ગુજરાતની આ ગાંધીવાદી સંસ્થામાં વર્ષોથી શિખવાડવામાં આવે છે ભણતરની સાથે ગણતર

Gujarat Vidyapith ahmedabad student study Gandhian ideology

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે દેશભરમાં અનેક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજ અને સ્કૂલ ચાલે છે. પરંતુ ગાંધીના નામે ચાલતી આ સંસ્થાઓ ગાંધી મુલ્યોનું કેટલું પાલન કરે છે. તે એક સવાલ છે. પરંતુ આજે અમે આપને એક એવી યુનિવર્સિટીમાં લઈ જશું. જે ગાંધી દ્વારા જ સ્થપાયેલી છે અને તેની સ્થાપનાને 100 વર્ષ થવા જઈ રહ્યા છે. તેમ છતાં આજે તે ગાંધી મૂલ્યોને વળગી રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ