સૂચન / ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવાને લઇને પરેશ ધાનાણીએ કહ્યું....

Gujarat Vidhansabha live telecast CM Vijay Rupani letter

ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવાને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગ કરી છે. હાલ રાજ્યમાં વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવામાં નહીં આવતા કોંગ્રેસના નેતા તેમજ  વિધાનસભા વિરોધ પક્ષના નેતા દ્વારા લાઇવ કરવાની માગ કરવામાં આવી છે .

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ