ગાંધીનગર / અમે ભલભલા DCPની બદલીઓ કરી નાંખી છે, જાણો કેમ કોંગ્રેસ નેતાના નિવેદન પર ગૃહમાં નીતિન પટેલ ભડક્યાં

Gujarat Vidhansabha DyCM Nitin Patel Congress CJ Chavda

ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે મંગળવારે નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં સી.જે.ચાવડાના સવાલ પર જવાબ આપ્યો હતો. નીતિન પટેલે કહ્યું. દેવું દારૂ પીવા માટે કરો છો આવું કહેવું યોગ્ય નથી.

બ્રેકિંગ ન્યૂઝ