ગુજરાત / કાલે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ, સટ્ટાબજાર પ્રમાણે જાણો ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક

gujarat vidhansabha by election voting counting bjp congress

આવતીકાલે ગુજરાતની વિધાનસભાની 8 બેઠકની  પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આવતી કાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. સટ્ટા બજાર-એક્ઝિટ પોલમાં ભાજપને 6 અને કોંગ્રેસને 2 બેઠકોનો અંદાજ લગાવાયો છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 5 પૂર્વ ધારાસભ્યોને  મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષપલટાનો મુદ્દો ચગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ