વિધાનસભા ગૃહ / નીતિન પટેલ માફી માંગે, આજે તમારો સમય છે ક્યારેક અમારો સમય આવશેઃ પરેશ ધાનાણી

gujarat vidhan sabha nitin patel paresh dhanani amit chavda statement

વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જવાબથી ગૃહમાં હોબાળો મચ્યો હતો. રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અંગે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ