ગુજરાત / કાલથી વિધાનસભાનું ચોમાસું સત્ર, નીતિન પટેલ રજૂ કરશે સંપૂર્ણ બજેટ

gujarat vidhan sabha Nitin Patel budget session

આવતીકાલથી રાજ્યમાં વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થશે. ત્યારે બજેટની તમામ તૈયારીઓને રાજ્ય સરકારે આખરી ઓપ આપી દીધો છે. મંગળવારથી શરૂ થનારૂ વિધાનસભા સત્ર 25 જૂલાઇએ પૂર્ણ થશે. આ દરમિયાન નાણામંત્રી નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ