વિધાનસભામાં ગોધરાકાંડ રિપોર્ટ અંગે શું કહ્યુ ગૃહમંત્રીએ શું કહ્યું? આ રહ્યા મહત્વના 15 મુદ્દા | Gujarat Vidhan Sabha Godhra kand report Pm modi clean chit

ગાંધીનગર / વિધાનસભામાં રજૂ થયેલા ગોધરાકાંડ રિપોર્ટમાં શું હતું? આ રહ્યા મહત્વના 15 મુદ્દા

Gujarat Vidhan Sabha Godhra kand report Pm modi clean chit

આજે ગુજરાતના ઈતિહાસમાં કાળા પ્રકરણ તરીકે લોહીની શાહીથી લખાયેલ ગોધરાકાંડ મામલે જસ્ટીસ નાણાવટી તપાસ પંચનો બીજો ભાગ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ, ભરત બારોટને ક્લીન ચીટ આપવામાં આવી હતી તે સાથે જ બીજા પણ કેટલાક મહત્વના મુદ્દા જાહેર કરવામાં આવ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ