વિધાનસભા / પાક વીમા યોજના, ગરીબ પરીવાર, મગફળી-તુવેરની ખરીદી મામલે સરકારે આપ્યો જવાબ

gujarat vidhan sabha Congress BJP CM Vijay Rupani

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે. ચોમાસા સત્ર દરમિયાન પાક વીમા યોજાનાને લઈને સવાલ કરાયો હતો ત્યારે હવે ખેડૂતો કરતા વીમા કંપનીઓને લાભાલાભના આંકડા સામે આવ્યા છે. ખાનગી વીમા કંપનીઓને સરકાર અને ખેડૂતોએ અબજો રૂપિયા ચૂકવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ