ગાંધીનગર / કોરોના સંકટના કારણે વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમ કરાયો રદ્દ, CMએ લીધો આ નિર્ણય

Gujarat Vibrant Navratri Program Cancel big Decision CM Rupani

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ