ભાવ વધારો / રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહણીઓનું બજેટ ખોરવાયું

Gujarat Vegetable price hike rain

એક તરફ રાજ્યની પ્રજા જ્યાં 'મહા' વાવાઝોડાને લઇને કમરી વળી નથી ત્યાં બીજી તરફ કમોસમી વરસાદના કારણે વેપારીઓ દ્વારા શાકભાજીમાં ભાવ વધારો કરાતાં રાજ્યની ગૃહણીઓને રડાવ્યાં છે. આમ શાકભાજીના વધારાને લઇને ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ