ગુજરાત / દિવાળીમાં જ સિંગતેલ અને શાકભાજીના ભાવમાં ફૂટયાં ફટાકડા, આમ આદમી ખાયે તો ખાયે ક્યાં?

gujarat vegetable and ground nut oil price hike

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યભરમાં હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે રોજિંદ જીવનમાં વપરાતી વસ્તુઓ શાકભાજી અને સિંગતેલના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ