કચરા કાંડ / વલસાડમાં કચરા કૌભાંડ: આવો અનોખો વિરોધ તમે નહીં જોયો હોય

gujarat valsad unique protest for garbage scam

વલસાડ નગરપાલિકામાં વિવાદે ચડેલા ભંગારના ટેન્ડરને લઈ હવે મામલો ગરમાયો છે. વલસાડ નગરપાલિકા દ્વારાપાલિકાના ભંગાર વેચવાના ટેન્ડરની પ્રક્રિયામાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી અને મળતિયાઓને નીચા ભાવે ભંગાર વેચી અને મસમોટું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ