બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ધરમપુરમાં ટર્ન લેતા સમયે ઈકો કાર પલટી, ઘટના CCTVમાં કેદ

અકસ્માત / VIDEO : ધરમપુરમાં ટર્ન લેતા સમયે ઈકો કાર પલટી, ઘટના CCTVમાં કેદ

Last Updated: 10:34 AM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડનાં ધરમપુરમાં ઈકો કાર પલ્ટી જતા કારમાં બેઠેલા લોકોને નાની મોટી ઈજાઓ થતા પામી હતી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવામાં કેદ થવા પામી હતી.

અવાર નવાર સોશિયલ મીડીયામાં અકસ્માતની અનેક ઘટનાઓનાં વીડિયો વાયરલ થતા હોય છે. વલસાડનાં ધરમપુરમાં ઈકો કાર પલટી મારી ગઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી પણ સામે આવ્યા હતા.

કાર ચાલકે સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બનીકાર ચાલકે સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની

વલસાડનાં ધમરપુરમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે ઈકો કાર પલટી મારી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કાર ચાલક ટર્ન લઈ રહ્યો હતો અને ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા.

આ અકસ્માતમાં કારની અંદર બેઠેલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ત્યારે તમામ લોકોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.

વધુ વાંચો : ગુજરાતમાં વધુ એક દુ:ખદ ઘટના, ધોળકામાં નર્મદા કેનાલમાં ન્હાવા જતા બે યુવક ડૂબ્યા, એકનું મોત

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

કાર પલ્ટી મારી જતા આસપાસનાં લોકો તાત્કાલીક દોડી આવી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. કાર પલ્ટી મારી જતા રોડ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કારને હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કાર પલ્ટી મારી જતા આસપાસનાં લોકો તાત્કાલીક દોડી આવી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. કાર પલ્ટી મારી જતા રોડ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કારને હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad news Valsad car accident Valsad police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ