શરમજનક / સાધુએ ભગવો લજવ્યોઃ વડતાલ સ્વામીનારાયણ મંદિરના 3 સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો દાખલ

Gujarat vadatal swaminarayan swami abuse child

સ્વામીનારાયણ સ્વામીએ ભગવાને લાંછન લગાવ્યુ છે. ખેડાના વડતાલ મંદિરે પાર્ષદ તરીકે રહેતા કિશોર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ