ખુશખબર / ગુજરાતમાં જેની રાહ જોવાઇ રહી હતી તે ખૂલ્યાં આજથી, જોવા મળી હલચલ

Gujarat unlock4 garden open

દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ અનલોકમાં ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી. ત્યારે હાલ Unlock-4માં જેની રાહ જોવાઇ રહી હતી તે બગીચાઓ ખોલી દેવામાં આવ્યાં છે. આમ ગાર્ડન પ્રેમી શહેરીજનો માટે મહત્વના સમાચાર આવ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x