ચર્ચા / ગુજરાતમાં અનલોક-3 અંગે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક, કેન્દ્રની ગાઇડલાઇનનો કરાશે અભ્યાસ

gujarat unlock3 chief minister vijay rupani gandhinagar

કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે દેશ માટે અનલોક-3ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી. જેમાં સૌથી મહત્વનું જીમ ખોલવાની મંજૂરી આપવામાં આવી. જો કે હવે ગુજરાતમાં અનલોક-3ની ગાઇડલાઇનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનો અભ્યાસ કરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ