જાહેરાત / ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની સંભવિત તારીખો કરી જાહેર, ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાનો આ પ્રમાણે રહેશે કાર્યક્રમ

gujarat universitys exam 2020 Programme declared

કોરોના સંકટને લઇને મોકુફ રખાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન વિદ્યા શાખાની અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની વિવિધ પરીક્ષાઓની સંભવિત તારીખોની જાહેરાત કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ