પરિણામ / ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપને કેટલી બેઠકો પર મળી જીત?

Gujarat University syndicate election results declared bjp congress

ગુજ. યુનિ.ની સિન્ડિકેટની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. જેમાં એક બેઠક પર કોંગ્રેસે બાજી મારી છે. જ્યારે બે બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ