નિર્ણય / ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પોતાના જિલ્લાના કેન્દ્રમાં જ આપવી હશે તો કરવું પડશે આ કામ

 gujarat university student exam website registration exam centre

ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સાથે શિક્ષણ ક્ષેત્રમાં તેની સૌથી વધારે અસર જોવા મળી. જો કે હવે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાંથી પરીક્ષા આપી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ